• જમીન–મકાન, ફલેટ, દુકાન, ખેતિ લે–વેચ કરી આપીશું.
• પ્લોટના હદ ખુટા નીશાન, સરકારી માપણી કરી આપીશું.
• નવી શરતમાંથી જુની શરત, વિગેરે રેવન્યુના તમામ કામ કરી આપીશું.
• સીટી સર્વે દાખલ, પ્રોપર્ટી કાર્ડ, વારસાઇ, હક કમી, વહેચણી, વિગેરે તમામ કામગીરી કરી આપીશું.
• પ્લાન, નકશા, વિભાજન, કમ્પાઉન્ડ વોલ તથા મકાનના બાંધકામ કરી આપીશું.